Talk:વીજઆંચકો

From Wiktionary, the free dictionary
Latest comment: 6 years ago by Nizil Shah
Jump to navigation Jump to search

@Nizil Shah આ તમને સાચું લાગે છે? DerekWinters (talk) 04:08, 17 May 2018 (UTC)Reply

@DerekWinters. હા, સાચું છે. pluralમાં વીજઆંચકા જ હોવું જોઈએ. આંચકાઓ બે વાર બહુવચન કરેલું લાગે. બાકી બધું બરાબર છે. બીજી વાત: મોટે ભાગે "મને વીજઆંચકો લાગ્યો" એવું બોલવામાં આવતું નથી. તેના બદલે "મને કરંટ લાગ્યો" (currrent=electric current > વીજપ્રવાહ) એવું બોલવામાં આવે છે. છાપાં/સમાચારમાં જો કે "વીજઆંચકો લાગતા મૃત્યુ" એવું હજુ છપાય છે.[1] છાપાં કરંટ શબ્દ પણ વાપરે છે.[2]--Nizil Shah (talk) 06:50, 17 May 2018 (UTC)Reply